ઈડરના કાલભૈરવના મંદિરે 1111 દિવાની આરતી કરાઈ - ઈડરનું શિખરબંધી કાલભૈરવ મંદિર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4880369-thumbnail-3x2-sbr.jpg)
સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરના બોલુંદરા ગામે આવેલા ગુજરાતના એકમાત્ર શિખરબંધી કાલભૈરવ મંદિર ખાતે વિશેષ પૂજા કરાઈ હતી. જેમાં 1111 દિવાની વિશેષ આરતી કરવામાં આવી હતી. આ વિશેષ આરતી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાના હસ્તે કરવામાં આવી હતી. જેનો લ્હાવો લેવા માટે દર્શાનાર્થીઓ મોટી સંખ્યામાં હજાર રહ્યાં હતા.