જૂનાગઢના કેશોદમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ દેખાતા પુરુષને જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયો - અનલોક 1
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: અનલોક 1માં અનેક છુટછાટો મળતા લોકો એક જગ્યાએથી બીજી કે પોતાના ઘરની વાટ માંડી છે. ત્યારે કેટલાક લોકો હોટ સ્પોટ વિસ્તારમાંથી પણ બહાર આવી રહ્યા છે. તેવો જ એક કિસ્સો જિલ્લાના કેશોદમાં સામે આવ્યો છે, જેમાં મુંબઇથી આવેલ પુરૂષને કોરોનાના લક્ષણો દેખાતા
108 દ્વારા તેને જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે આ વ્યક્તિ મુંબઇથી કેશોદના પીપલીયા નગર વિસ્તારમાં આવ્યો હતો.