બાંધણીનું હબ ગણાતા જેતપુર શહેરના લોકડાઉનના દ્રશ્યો, Etv ભારતના ડ્રોનની નજરે... - Jetpur drown visual
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા કોરોના વાઇરસના કહેરને લઈ લોકડાઉન જાહેર કરાતા તેના પગલે જેતપુર શહેર અને જેતપુરનો સાડી ઉદ્યોગ પણ સુમસામ જોવા મળ્યો છે. Etv ભારતના ડ્રોનની નજરે જેતપુરના રોડ રસ્તાઓ અને સાડી ઉદ્યોગ સુમસામ દેખાયા હતા. જેતપુરની તમામ શેરી-ગલીઓને પણ બંધ કરી દેવામાં આવી છે.