રાજકોટમાં કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન યોજાયુ - Govt releases package to farmers
🎬 Watch Now: Feature Video
રાજકોટ: કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શહેરના ત્રિકોણબાગથી લઈ કલેકટર કચેરી સુધી જન વેદના રેલી યોજવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા બેરોજગારી, આર્થિક કટોકટી, મોંઘવારી તેમજ રાજકોટ જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ સાથે જન વેદના આંદોલન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા ખેડૂતોને થયેલ નુકશાન અંગે 700 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તે અંતર્ગત પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી હતી.