જામનગર LCBનો સપાટો : જોડીયામાં 70 ટન રેતી સાથે 6 લોકોની ધરપકડ - sand in Jodia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2020, 9:31 PM IST

જામનગરઃ જિલ્લાના જોડીયા પંથકમાં ઉંડ નદીમાંથી ગેરકાયદેસર રેતીના ખનન કરતા ખનીજ માફિયા પર LCB પોલીસ કાફલો ત્રાટકયો હતો. જેમાં પોલીસે રેતી ચોરી મામલે 6 ઈસમોને ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે 70 ટન રેતી, ટોરસ, ડમ્પર, લોડર સહિત રૂ. 81.92 લાખની મતા કબજે કરી હતી. આ દરોડાના પગલે ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.