જલારામ બાપા પરિવારના સદસ્ય ભરત ચાંદ્રાણીએ જલારામ જન્મ જયંતિની ઉજવણી ઘરમાં જ કરવા કરી અપીલ - જલારામ બાપા પરિવાર
🎬 Watch Now: Feature Video

રાજકોટ : કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લોકોની સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે વીરપુર જલારામ મંદિરના સંત જલારામ બાપા પરિવારના સદસ્ય ભરતભાઈ ચાંદ્રાણી દ્વારા ભાવિકોને પોત પોતાના ઘરે રહીને જ પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતિ ઉજવવા માટે અપીલ કરવામાં આવી છે.