ગાંધીનગરમાં સીએમ રૂપાણીએ ઇઝરાયલના એમ્બેસેડર સાથે કરી વાતચીત - ઇઝરાયલ એમ્બેસેડર ગુજરાત
🎬 Watch Now: Feature Video

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ ઇઝરાયલના એમ્બેસેડર ડૉ. રોન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત મુખ્યપ્રધાન નિવાસ સ્થાને થઈ હતી. આ મુલાકાતમાં મુંબઇ ખાતેના કાઉન્સેલ જનરલ ઓફ ઇઝરાયલ યાકો ફિંકલેસ્ટેન પણ ઉપસ્થિત હતાં. જેમાં ગુજરાત-ઇઝરાયલના વર્તમાન તેમજ ભાવિ સંબંધોને લઈને ચર્ચા થઈ શકે છે.