પયગંબર હજરત મોહમ્મદના જન્મદિવસ નિમિતે ઝુલુસ કાઢી ઉજવણી કરાઇ - છોટાઉદેપુર જામાં મસ્જિદ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 11, 2019, 2:39 AM IST

છોટાઉદેપુર: ઈસ્લામના સ્થાપક મહાન પયગંબર હજરત મોહમ્મદના જન્મદિવસ નિમિતે છોટાઉદેપુરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શનિવારે રાત્રે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. રવિવારે સવારે 9 કલાકે જામા મસ્જિદથી ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા હતા અને નાના બાળકો નવા કપડાં પહેરી ઝુલુસમાં જોવા મળ્યાં હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.