સાબરકાંઠાના ઇડર જોડ કંપા નજીકથી 18 ફૂટ લાંબો અજગર ઝડપાયો
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર તાલુકાના જોળ ગામે થી આજે વનવિભાગ દ્વારા 18 ફૂટ લાંબા અજગરને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવે છે. તેમ જ જંગલમાં સલામત સ્થળે છોડી મુકાયા છે જોકે આ સીઝનમાં સતત બત્રીસમાં અજગરને બચાવવામાં વનવિભાગ સફળ રહ્યું છે. જોળ કંપા ખાતે આજે સ્થાનિક યુવકના કૂવામાં એક અજગર જોવા મળ્યો હતો જોકે વિશાળકાય અજગરનું પગે જોળા કંપા ખાતેથી વન વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી, જ્યાં વન વિભાગની ટીમે પહોંચી કૂવામાંથી વિશાળકાય અજગરનું બહાર લાવ્યો હતો સતત બત્રીસમાં અજગરની બચાવી લેવામાં આ વખતે ઇડર વનવિભાગ સફળ રહી છે જોકે 18 ફૂટ લાંબા અજગરને મહા લાવો પણ વન કર્મીઓ માટે એક જોખમી હતું પરંતુ વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અજગરને બચાવી બહાર લાવ્યા હતા સાથો-સાથ અજગર બિન જરૂરી હોવાનું સ્થાનિકો ને જણાવી તેની હત્યા ન કરવા પણ સમજાવ્યા હતા. જો કે અજગર બિન જરૂરી હોવા છતાં તેની હત્યા થતાં હોવાના બનાવો માં આ વખતે ઘણો ઘટાડો જોવા મળે છે તેમજ આજે ઝડપાયેલો અજગરને પણ સુરક્ષિત સ્થળે છોડી મુકાયો છે.