પોરબંદરમાં ઠેર ઠેર યોજાયું હોલિકા દહન - color festival of india

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 10, 2020, 3:05 AM IST

પોરબંદર : હોળીના પવિત્ર તહેવારે પોરબંદરમાં પણ અલગ-અલગ વિસ્તારોમાં હોળીકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આતશબાજી જોવા મોટી સંખ્યામાં બાળકો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર હોલિકાના દર્શન કરી લોકોએ કોરોના રોગમાંથી દેશને મુક્તિ મળે તેવા આશીર્વાદ માંગ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.