માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદ
🎬 Watch Now: Feature Video
જુનાગઢ: જિલ્લામાં સતત બે દિવસથી વરસાદ પડી રહયો છે અને ખેડુતોના જીવ તાળવે ચોટીં ગયા છે, ત્યારે આજે ફરી વખત માંગરોળ, માળીયા હાટીના પંથકમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. તેમજ માળીયા હાટીના તાલુકાના રામવાવ તથા જુથળ ગામે બરફનો વરસાદ પડ્યો હતો. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.