જૂનાગઢના માળીયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ - માળીયા હાટીમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: માળીયા હાટીના તાલુકામાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતો ખુશ થયા છે અને ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી છે. ત્યારે ગુરૂવાર બપોર બાદ માળીયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદ વરસતા નદી, નાળા અને વોકળા છલકાઈ ગયા હતા. અમુક સોસાયટીઓ તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભારાયા હતા.