બોડેલી અને સંખેડામાં મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, રોડ- રસ્તા અને કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા - Rain in Chhota Udepur

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 17, 2021, 10:25 PM IST

છોટા ઉદેપુર: જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં બોડેલી અને સંખેડામાં ભારે વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રોડ- રસ્તા પર અને કેટલાક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અવરજવરમાં રાહદારીઓને હાલાકી પડી હતી. જોકે ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં છોટા ઉદેપુર- 13, જેતપુર પાવી- 25, સંખેડા- 47, બોડેલી- 47, નસવાડી- 3, કવાંટમાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.