બોટાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, નદીના પ્રવાહમાં કાર તણાઈ - બોટાદમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
બોટાદઃ જિલ્લા સહિત શહેરમાં ધોધમાર વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. આ સાથે જ બોટાદની ઉતાવળી નદીમાં પાણી આવ્યું હતું. પહેલી વખત આ નદીમાં પાણી આવતા પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. જે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી. બોટાદ શહેરમાં ઉતાવળી નદીમા નવા નીરના આગમન થતા તેમજ વરસાદી વાતાવરણને લઇને બોટાદ શહેરના લોકોમાં તેમજ જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી.