વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજીરા-ધોધા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું - news in Hazira

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 8, 2020, 1:04 PM IST

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરતના હજીરાથી ભાવનગરના ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનો વર્યુઅલ પ્રારંભ કરાવ્યો છે. સામાન્ય રીતે આ સુવિધાથી સૌરાષ્ટ્ર જવા માટે 10થી 12 કલાકનો સમય લાગતો હતો. આ સેવાથી સમય તથા ઇંધણનો બચાવ થશે. પર્યાવરણની જાળવણી થશે. રોડ પરનું ભારણ ઘટશે. આ રો-પેક્સની શરૂઆતથી માત્ર ૪ કલાકમાં સૌરાષ્ટ્ર પહોંચી શકાશે.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજ્ય રુપાણી સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.