ગુરૂપુર્ણિમાઃ પાટણમાં ભક્તોએ લીધા દોલતરામ બાપુના આશીર્વાદ - PTN

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 16, 2019, 11:34 AM IST

પાટણઃ ગુરૂ એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ. ગુરૂના જ્ઞાનને ગ્રહણ કરવાથી ભવસાગર પાર કરી શકાય છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર ગુરૂ પુર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુરૂ ગાદીઓ પર શિષ્યોની મોટી ભીડ ઉમટે છે અને આવી જ એક ગાદી ઐતિહાસિક કહેવાતા પાટણ નજીક નોરતા ગામે આવેલી છે. શિકારીમાંથી અલૌકીક શક્તિ ગ્રહણ કરી સંત થનાર નરભેરામ મહારાજની ગાદી આજે પણ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ગાદી પરના દોલતરામ બાપુ નરભેરામ મહારાજના પગલે શિષ્યોને આશીર્વચન આપી જ્ઞાનથી ભક્તિ સાથે સમાજ સુધારણાનું કામ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.