ગુરુપૂર્ણિમાઃ કબીરપંથના મહંત 108 મહંત રોહિતદાસનો ગુરુ સંદેશ, જુઓ વીડિયો... - Panchmahal
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: આજના પર્વ ગુરૂપૂર્ણિમાના દિવસે કબીરપંથના મહંત રોહિતદાસે ગુરૂ મહિમાનો મહિમા સમજાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે કોઇ વ્યકિત જીવનમાં આગળ વધે છે, તેનું મુખ્ય માધ્યમ એક ગુરૂ જ હોય છે. આજના કોરોના કાળમાં પણ ગુરૂનું મહત્વ ઘટ્યું નથી. આ સ્થિતિમાં પણ લોકો આ ભયની વચ્ચે પણ સોશિયલ ડિસ્ટન્સ પાલન સાથે ગુરૂના દર્શને જઇ રહ્યા છે. તેમજ આ પર્વ સુખ અને શાંતિથી ઉજવાય રહ્યો છે.