નામ જેવા જ ગુણ ધરાવતી ગુજરાતી ફિલ્મ, જાણો આ ફિલ્મ વિશે - ahemadabad
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: ભરપૂર મનોરંજન સાથે સામાજિક સંદેશ આપતી ફિલ્મ જલસાગર તેના નામ જેવા જ ગુણો ધરાવે છે. આ ગુજરાતી ફિલ્મ 10 મેના રોજ રિલીઝ થશે. જલસાગર ફિલ્મમાં પરિકલ્પના નિર્માતા-દિગ્દર્શક અતુલ પટેલ છે. જેમાં મુખ્ય કલાકારો હિતેનકુમાર, યામિની જોશી, નિખિલ પરમાર, રાજ્યગુરુ, જીતેન્દ્ર ઠક્કર, હિતેશ રાવલ, કલ્પેશ પટેલ અને રાજેશ ઠક્કર છે. આ તમામ પાત્રોને ફિલ્મમાં ખૂબ રસપ્રદ રીતે વણી લેવામાં આવ્યા છે.