2019માં ગુજરાતઃ અરવલ્લીમાં વરઘોડા વિવાદ, સુરતમાં કરૂણાંતિકા - flashback news of gujarat
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2019 પુરૂ થઈ રહ્યું છે, ત્યારે 2020ના આગમનની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં 2019માં કેવી કેવી ઘટના બની, ક્રાઈમ વધ્યો કે ઘટ્યો, વરસાદથી કેટલું નુકસાન થયું. અકસ્માતમાં કેટલાના થયા મોત, કે પછી રાજનીતિમાં કોણે મારી બાજી.....જૂઓ ગુજરાતના તમામ જિલ્લાની માહિતી ઈટીવી ભારત ગુજરાત પર.