હરિયાણામાં યુવતીની ગોળી મારીને હત્યા મામલે વિદ્યાર્થીઓમાં રોષ, વડોદરા ABVP દ્વારા પૂતળા દહન કરાયા - Haryana

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 30, 2020, 9:06 PM IST

વડોદરા : હરિયાણામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવક દ્વારા વિદ્યાર્થિનીની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાને પગલે સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. જેના પડઘા વડોદરામાં પણ પડ્યા છે. વડોદરામાં ABVPના કાર્યકરોએ આ ઘટનાના આરોપીઓના પૂતળાનું દહન કર્યું હતું. વડોદરા શહેરના નટુભાઇ સર્કલ ખાતે ABVPના કાર્યકરો દ્વારા આરોપીઓને ફાંસીની સજાની માગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.