પૂર્વ ધારાસભ્ય ધવલસિંહે કર્યું કોરોના વોરિયર્સનું સન્માન - એન એચ શાહ હાઈસ્કૂલ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8443022-625-8443022-1597585830046.jpg)
અરવલ્લીઃ બાયડ-માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે કોરોના મહામારીના સમયમાં બાયડમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉકટર અને સ્ટાફનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધવલસિંહ ઝાલાએ બાયડ ખાતે આવેલી એન એચ શાહ હાઈસ્કૂલમાં અને બાયડ તાલુકા 25 ગામડાઓમાં વૃક્ષારોપણ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી.