સાણંદની GID ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 13 ફાયર ટીમ પહોંચી ઘટનાસ્થળે - સાણંદ ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ આજે સવારે સાણંદની GIDCમાં આવેલી યુનિકેમ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. એકાએક આગ વિકરાળ બનતા 13 જેટલા ફાયર ફાઇટરોએ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હજુ સુધી આગ પર કાબૂ આવ્યો નથી.
Last Updated : Jun 24, 2020, 1:00 PM IST