દરભંગા-અમદાવાદ એક્સપ્રસેમાં લાગી આગ - darbhanga
🎬 Watch Now: Feature Video

દરભંગાઃ બુધવાર સાંજે રેલ્વેયાર્ડમાં ઊભેલ દરભંગા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનની એક બોગીમાં આગ લાગી હતી. જેથી આસપાસમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.
Last Updated : Sep 7, 2019, 2:09 PM IST