રાજકોટમાં ટ્રાફિક વચ્ચે કાર સળગી, મોટી જાનહાનિ ટળી - કાલાવડ રોડ
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર કે.કે.વી ચોક નજીક સવારના સમયે 3GJ 4269 નંબરની ગાડીમાં આગ લાગી હતી. જો કે, આગ લાગવવાને કારણે કારમાં સવાર બે લોકો તાત્કાલિક બહાર નીકળી જતાં મોટી જાનહાની ટળી હતી. ટ્રાફિક પોઇન્ટ પર ઉભેલા વોર્ડનની સમયસુચકતાને લીધે તાત્કાલિક ફાટરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કારમાં શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.