મોરબીમાં લોકડાઉનને મળ્યો પ્રચંડ પ્રતિસાદ... - મોરબીના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
મોરબી: કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને લોકડાઉનની અમલવારી માટે પોલીસ ટીમો પણ સતત કાર્યરત છે. મોરબીમાં લોકડાઉનના બીજા દિવસે માત્ર મેડીકલ સ્ટોર અને જીવનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી હતી. જેથી મેડિકલ સ્ટોર પર લાંબી કતારો જોવા મળી હતી.