જૂનાગઢના કેશોદ તાલુકામાં ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા - કેશોદમાં વરસાદ
🎬 Watch Now: Feature Video

જૂનાગઢ : કેશોદ તાલુકામાં ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાનુ આગમનથી ૫૭ મીમી વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખેડુતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા હતા. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
Last Updated : Jun 4, 2020, 5:23 AM IST