જામનગરના હાપા માર્કેટયાર્ડમાં બારદાન ખૂટી જતા ખેડૂતોમાં રોષ - Jamnagar Hapa market yard latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 25, 2019, 9:18 AM IST

જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બારદાન ખૂટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. છેલ્લા બે દિવસથી ખેડૂતો પોતાની મગફળીના ઢગલા કર્યા છે, હવે એપીએમસીમાં ક્યારે મગફળી જોખાશે તેની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત ખેડૂતો પ્રાઇવેટ વાહનોમાં મગફળી માર્કેટિંગ યાર્ડ આવે છે. જો કે, મગફળીનું વેચાણ ન થતા ખેડૂતોને પ્રાઇવેટ વાહનોનું ડબલ ભાડું ચૂકવવનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.