ખેડૂતોનો દાવો: ગુજરાત બહારના વેપારીઓ સૌરાષ્ટ્રના ખેડૂતોને છેતરી રહ્યા છે - સૌરાષ્ટ્રના ખેડૂતો
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: સૌરાષ્ટ્ર બહારના વેપારીઓ છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢના વિસાવદરના માર્કેટિંગ યાર્ડમાંથી કપાસની ખરીદી કરી રહ્યા છે. જેમાં ખેડૂતોને અંદાજિત 7 થી લઈને 15 મણ સુધીના કપાસના વજનમાં ગોલમાલ કરીને ખેડૂતોને ચૂનો ચોપડી રહ્યા છે. જેની જાણ ખેડૂતો થતા ખેડૂતોએ કપાસના ભરેલા 2 ટ્રકને પકડી પાડીને વિસાવદર યાર્ડમાં મોકલી આપ્યા છે. ખેડૂતોએ આ કપાસને પકડી પાડ્યો હતો. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.