અરવલ્લી અપહરણ અને મોતના મુદ્દે પરિવારજનોએ ચક્કાજામ કર્યો - aravalli latets news
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના સાયરા ગામમાં ગઈકાલે રવિવારે એક યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે. આક્રોશે ભરાયેલા લોકોએ મોડાસા ચાર રસ્તા ચક્કાજામ કર્યો છે. પરિવારજનોની માગ છે કે, પહેલા ફરિયાદ દાખલ કરવામાં આવશે તો જ પોસ્ટમોર્ટમ કરવા દેવામાં આવશે. જેથી મોડાસામાં હાલ સ્થિતિ તણાવપૂર્ણ બની છે.