યોગા ગોલ્ડન ગર્લ ભારતીની ETV BHARAT સાથેની ખાસ વાતચીત - યોગા ગોલ્ડન ગર્લ
🎬 Watch Now: Feature Video

ગીર સોમનાથઃ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે ખેડૂતની પુત્રીએ બાંગ્લાદેશમાં યોજાયેલી એશિયાઇ યોગા ચેમ્પિયનશિપમાં વિવિધ કેટેગરીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીતીને દેશનું ગૌરવ વર્ધાયું છે. ગોલ્ડન ગર્લ ભારતીએ અત્યાર સુધીની કારકિર્દીમાં 35થી વધુ મેડલ મેળવ્યા છે. તો આવો જાણીએ યોગા ગોલ્ડન ગર્લ ભારતીની ETV BHARAT સાથેની ખાસ વાતચીત...