ભરૂચમાં 33 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટની પરિક્ષા યોજાઈ - Non-Secretarial Clerk Examination Completed
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સમગ્ર રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટની પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભરૂચમાં ૩૩ કેન્દ્રો પર પરિક્ષા યોજાઈ હતી. જેમાં 10 હજારથી વધુ પરિક્ષાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાં 11 રૂટ સુપરવાઈઝર, 11 રૂટ ક્લાર્ક અને 33 મંડળનાં પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. મહત્વનું છે કે શાંતિપૂર્ણ માહોલમાં બિન સચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસીસ્ટન્ટની પરિક્ષા સંપન્ન થઇ હતી.