અમદાવાદના સોલા ગરબાના આયોજનમાં 11,111 દીવડાની આરતી કરાઇ - Ahmedabad Sola Garba
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરના સોલાના ઉમિયા કેમ્પસમાં શરદ પૂનમના ગરબા આયોજીત કરવામાં આવ્યા હતાં. 11,111 દીવડાની આરતી કરવામાં આવી હતી. આશરે પંદર હજારથી વધુ લોકો ગરબા ઘૂમ્યા હતાં