રાજકોટમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ - ભૂકંપ
🎬 Watch Now: Feature Video

રાજકોટઃ સમગ્ર રાજ્યમાં રવિવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવાર સાંજે 8 કલાકે ભૂકંપનો આંચકો અનુભવતા રાજકોટવાસીઓ ઘર બહાર આવી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.3 રહી હતી. જો કે, હળવો આંચકો હોવાને કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરંતુ લોકોમાં ભૂકંપનો ફફડાટ જોવા મળ્યો હતો.