સુરેન્દ્રનગરઃ ભારી વરસાદના કારણે સદાદ અને તલસાણા ગામનો ક્રોઝવે બંધ કરાયો - સુરેન્દ્રનગરમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
સુરેન્દ્રનગર: જિલ્લામાં ભારી વરસાદના કારણે લખતર અને સદાદ વચ્ચે આવેલા ક્રોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. જેથી આ ક્રોઝવેને બંધ કરવામાં આવ્યો છે. ક્રોઝવે બંધ થતાં ત્યાંથી પસાર થતા વાહન-ચાલકોને મુશ્કેલી સર્જાઇ છે.