કોરોનાના કારણે વિશ્વ પ્રખ્યાત તરણેતરનો મેળો આ વખતે નહીં યોજાય - સુરેન્દ્રનગર કોરોના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 25, 2020, 10:15 PM IST

સુરેન્દ્રનગર: શ્રાવણ માસ તેમજ ભાદરવા માસમાં સૌરાષ્ટ્રના નાના-મોટા મેળા યોજાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાનગઢ, તરણેતરના મેળા થતા હોય છે. આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહીં થઈ શકે તે માટે જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લામાં યોજાતા આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળાની મજા માણતા હોય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.