સુરેન્દ્રનગર SOG દ્વારા પોશ ડોડવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ - drugs seized by surendranagar police
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8923150-431-8923150-1600952120067.jpg)
સુરેન્દ્રનગર SOG પોલીસે લીંબડી નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર પોશ ડોડવાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જાખણ ગામના પાટીયા પાસે આવેલી હરશક્તિ હોટલમાં પોલીસે રેઈડ કરી 4.2 કિલોના ગેરકાયદેસર પોશ ડોડવાના જથ્થા સહિત રૂ. 12,390/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.