ભાવનગર આરોગ્ય કર્મચારી સંઘનું પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન
ભાવનગર: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્ને ધરણા અને રેલી યોજી વિરોધ કર્યો હતો. માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીના સંઘ દ્વારા સીએલ પર ઉતરીને વિરોધ કર્યો હતો. કર્મચારીઓએ કામગીરીથી અળગા રહીને ખાસ જે રિપોર્ટિંગ ફિલ્ડમાં કરી રહ્યા છે. તેવા કર્મચારીઓ કામગીરીથી ખાસ અળગા રહીને વિરોધ વ્યક્ત કર્યો છે. મહિલા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં વિરોધમાં જોડાઈ હતી. પોતાની માગ કરી હતી.