વડોદરામાં 10 દિવસના આતિથ્ય બાદ ગણેશજીનું વિસર્જન - વડોદરા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં દસ દિવસના આતિથ્ય મહિમા બાદ ગુરુવારે વિઘ્નહર્તા વિદાય આપવામાં આવી હતી. વડોદરા શહેરમાં સવારથી બે કુત્રિમ તળાવ સહિત 20થી વધુ તળાવોમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.