Uttarayan in Rajkot : રંગીલા રાજકોટમાં ઉત્તરાયણમાં જોવા મળ્યો નિરૂત્સાહ - Happy Uttarayan 2022

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 14, 2022, 12:39 PM IST

Updated : Jan 14, 2022, 3:03 PM IST

ઉત્તરાયણના પર્વ (Happy Uttarayan 2022) પર મોટી સંખ્યામાં લોકો પતંગ ઉડાડવાની મજા માણતા હોય છે, પરંતુ કોરોનાની મહામારીને લઈને સરકાર દ્વારા મ્યુઝિક સિસ્ટમ સહિત અનેક વસ્તુઓ પર નિયંત્રણો (Guideline on Uttarayan) જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં લોકો મકરસંક્રાંતિના (Uttarayan in Rajkot) દિવસે લોકો પોતાની છત પર પતંગ ઉડાવી નિરૂત્સાહ મજા માણી રહ્યા છે. દર વર્ષે રંગીલા શહેરમાં લોકો પરિવાર સાથે પતંગ ઉડાવતા, ગરબા, વિવિધ વાનગીઓ એકસાથે આરોગતા અને મજા માણતા હોય છે. પરંતુ કોરોનાની મહામારીના કારણે રાજકોટમાં વિવિધ ઘરોની અગાસી ઉપર માત્ર ગણતરીના લોકો નિજાંદનમાં(Makar Sankranti in Rajkot) જોવા મળ્યા હતા.
Last Updated : Jan 14, 2022, 3:03 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.