ભરૂચમાં નર્મદા નદીમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો - ભરૂચ સમાચાર
🎬 Watch Now: Feature Video
ભરૂચઃ મકતમપુર ગામ નજીત નર્મદા નદીમાંથી દીપડાનો મૃતદેહ મલી આવ્યો છે. વનવિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. નર્મદામાં હાલ જળપ્રવાહ વધ્યો છે. ત્યારે અહીં દીપડાનો મૃતદેહ દેખાતા ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. જ્યાં અધિકારીઓ ઘટનાસ્થલે દોડી આવ્યા હતા અને દોરડા વડે દીપડાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. દીપડાના મોત અંગે હાલ તપાસ ચાલી રહી છે.