DIGITAL CLASS : ધોરણ-11 રસાયણવિજ્ઞાન (ભાગ-1)

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 23, 2020, 12:46 AM IST

ગાંધીનગર: રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના અભ્યાસ હિતનો દેશભરમાં પ્રથમ નવતર પહેલરૂપ વિદ્યાર્થીલક્ષી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન વિજય રુપાણીના માર્ગદર્શનથી ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું છે. વિદ્યાર્થીઓ પ્રવર્તમાન પરિસ્થિતીમાં ઘેર બેઠા સુરક્ષિત રહી ETV BHARATના માધ્યમથી વિષયોનું રિવિઝન – અભ્યાસ કરી શકશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.