સાપુતારામાં પ્રવાસીઓ દ્વારા ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી - Saputara news
🎬 Watch Now: Feature Video
ડાંગ : ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે મુંબઈના પ્રવાસીઓ ધુળેટીની ઉજવણી કરી રહ્યા છે. જોકે, મહારાષ્ટ્ર રાજ્યના પ્રવાસીઓને ગુજરાતમાં પ્રવેશ આપતાં પહેલાં તેઓનો RTPCR ટેસ્ટ કરવામાં આવે છે. તે બાદ જ તેઓને એન્ટ્રી આપવામાં આવે છે. કોરોના ગાઈડલાઈન મુજબ પોતાના પરિવાર જોડે મુંબઈના પ્રવાસીઓ હોળી ધુળેટી પર્વની ઉજવણી સાપુતારા ખાતે ઉજવી રહ્યાં છે.