નડિયાદથી સંતોએ સામાજીક સમરસતા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું - સંતો
🎬 Watch Now: Feature Video
નડિયાદ : સંતરામ મંદિર ખાતેથી સંતો દ્વારા સામાજિક સમરસતા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સામાજિક સમરસતા સમિતિ દ્વારા આયોજીત સમરસતા યાત્રા ૧ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન જીલ્લાના તમામ તાલુકા અને ગામમાં ફરી સામાજિક સમરસતા કેળવાય તેમજ એકતા અને ભાઈચારાની ભાવના કેળવાય તે માટે લોકોને જાગૃત કરશે.