સુરતમાં આંગણવાડીની બહેનોને સરકારી કર્મચારી જાહેર કરવાની માગ, કલેક્ટરને આપ્યું આવેદન પત્ર - આંગણવાડી બહેનો સરકારી કર્મચારી ઘોષિત કરવાની માગ
🎬 Watch Now: Feature Video
સુરત : શહેરમાં મહાનગરપાલિકા મજુદૂર સંઘના નેજા હેઠળ રાજ્યમાં મોટી સંખ્યામાં આંગણવાડીની બહેનો કાર્યરત છે. જે પડતર માંગણીઓને લઈને મોટી સંખ્યામાં આંગણવાડીમાં કાર્યરત બહેનોએ સૂત્રોચ્ચાર કરી તેમને સરકારી કર્મચારી ઘોષિત કરવાની રાજ્ય સરકાર પાસે માગ કરીને કલેક્ટર કચેરી પહોંચી આવેદન પત્ર આપ્યું.