ડીસામાં 40 વર્ષ જૂના પૌરાણિક અંબે માતાજીના મંદિરના કરો દર્શન - બનાસકાંઠા ન્યુઝ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 12, 2019, 12:43 PM IST

બનાસકાંઠાઃ ભારત દેવી-દેવતાઓનો દેશ છે. આજે ગુરૂવારે પૂનમનો પવિત્ર દિવસ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ઠેર-ઠેર અનેક મંદિરોમાં આરતીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ડીસાના સિંધી કોલોની વિસ્તારમાં આવેલા 40 વર્ષ જૂના પૌરાણિક મંદિરમાં આજે સવારે અંબેમાની આરતી કરવામાં આવી હતી. આ મંદિરમાં જગતજનની જગદંબા હિંગળાજમાં અને ચામુંડામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. લોકો દર પૂનમના દિવસે આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. નવરાત્રિમાં ડીસા શહેરમાં સૌપ્રથમ જગત જનનીમા અંબાના ગરબાનું આયોજન કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.