કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી શરૂ - District and Taluka Panchayat elections in Gujarat
🎬 Watch Now: Feature Video
કચ્છ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત મતગણતરી શરૂ કરવામાં આવી છે, ત્યારે 440 બેઠકો માટે 1131 ઉમેદવારોના ભાવિનું ચિત્ર સ્પષ્ટ થશે.