બનાસકાંઠાના તાલુકા પંચાયતની ચૂંટણીની 9 વાગ્યાથી મતગણતરી શરૂ - District and Taluka Panchayat elections in Gujarat
🎬 Watch Now: Feature Video

બનાસકાંઠા: જિલ્લાના પાલનપુર, ડીસા અને ભાભર ત્રણેય નગરપાલિકાની મંગળવારે સવારે 09:00 વાગ્યેે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ થશે. ડીસામાં 152, પાલનપુરમાં 138 અને ભાભરમાં 55 ઉમેદવારો વચ્ચે જંગ જામશે.