વડોદરા SSG હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેવા લાંબી લાઈન લાગી - કોરોના વેક્સિનેશન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-11070397-thumbnail-3x2-m.jpg)
વડોદરા: શહેરમાં કોરોનાનો વ્યાપ વધતાં એક તરફ શહેરીજનોમાં ફફડાટ છે, ત્યારે કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ વધતા SSG હોસ્પિટલના કોવિડ વિભાગ ખાતે કોવિડ ટેસ્ટ માટે લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે જ કોરોના વેક્સિનેશન શરૂ થવાથી વેક્સિન લેનરાની પણ લાંબી કતારો જોવા મળી રહી છે.