રાજ્યસભાની ચૂંટણી: જાણો કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડાએ શું કહ્યું? - Congress MLA C.J. Chawda responded to RajyaSabha election
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવવાની છે, ત્યારે બંને પાર્ટીઓ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આ અંગે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડાએ આપી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, "ભાજપ ગમે તે ગતકડાં કરી લે, પરંતુ કોંગ્રેસના તમામ ધારાસભ્ય પોતાના પક્ષને વફાદાર રહેશે. હાઈકમાન્ડે આ વખતે ધારાસભ્યની લાગણીને માન આપ્યું છે. જેના પ્રત્યે મને માન છે. અમે એ દિશામાં ચોક્કસ પ્રયાસ કરીશું."