કોંગ્રેસ અગ્રણીએ મુકેશ રાણાના મૃત્યુ મામલે વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટને રજૂઆત કરી - વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટને રજુઆત કરી
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં મુકેશભાઈ રાણાનુ મોત થયું હતું. મુકેશ રાણાનું મોત વહીવટી તંત્રની બેદરકારીને કારણે થયું હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રતિનિધિ નિલેશ ભ્રમભટ્ટે હોસ્પિટલના અધિક્ષક ડો.રાજીવ દેવેશ્વરને રજુઆત કરી હતી. નિલેશ ભ્રમભટ્ટે તંત્રની લાપરવાહી દર્શાવતો વીડિયો અધિક્ષકને બતાવી કસુરવારો સામે કાર્યવાહી કરવા માગ કરી હતી.બીજી તરફ અધિક્ષકે પણ કસુરવારો સામે પગલાં લેવાની બાંહેધરી આપી હતી.
TAGGED:
મુકેશ રાણાના મોત મામલે